હેલ્લારો (HELLARO): કચ્છનાં એક અંતરિયાળ ગામની સત્યઘટના પર આધારિત કથા

હેલ્લારો: કચ્છનાં એક અંતરિયાળ ગામની સત્યઘટના પર આધારિત કથા એટલે હેલ્લારો. કચડાતી,પિડાતી ,બિચારી બનાવી દીધેલી સ્ત્રીઓનો કથા એટલે હેલ્લારો. આખી વાર્તા વિશે તો કશું જ નથી કહેવું એ તો મુવીમાં જોવું જ રહ્યું. મારે તો ફક્ત સરખામણી કરવી છે આજની સ્ત્રી અને ત્યારની સ્ત્રીની. એમની સાથેનાં વ્યવહારની. આખું મુવી જોયું ને સાથોસાથ મનમાં આ વિચારો …

હેલ્લારો (HELLARO): કચ્છનાં એક અંતરિયાળ ગામની સત્યઘટના પર આધારિત કથા Read More »