Weekly Learning Material (Week 1)
હાલ સૌ પરિવાર ના સભ્યો પોતાના બાળકો સાથે રહી સમય પસાર કરી રહ્યા છે. ત્યારે પોતાનું બાળક તેના અભ્યાસ અંગે ખૂબ આગળ વધતું રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા બાળકો માટે “Study From Home” નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું […]
Weekly Learning Material (Week 1) Read More »